શોધખોળ કરો
Diwali 2019: કરીના-સૈફની પાર્ટીમાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી સારા, જુઓ તસવીરો
1/4

સારા અલી ખાન બ્લૂ કલરના સૂટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/4

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા સૈફ અલી ખાન, કરીના કપૂર, ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને નાના ભાઈ તૈમૂર અલી ખાન સાથે જોવા મળી રહી છે.
Published at : 27 Oct 2019 12:24 PM (IST)
View More





















