શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સારા અલી ખાને જિમ વર્કઆઉટનો વીડિયો કર્યો શેર
સારા અલી ખાનના જિમ વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ સારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
મુંબઈ: સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન ફિટનેસ ફ્રીક છે. સારા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. સારા ઘણી વખત જિમ બહાર સ્પોટ થતી જોવા મળે છે. સારા અલી ખાનના જિમ વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ સારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
સારાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર જિમ વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા વેટ લિફ્ટિંગ અને ટ્રેનર સાથે બોક્સિંગ કરતી જોવા મળે છે. સારાનો આ વર્ક આઉટ વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. સારાના વીડિયો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. આ વીડિયોમાં સારા ક્રોપ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં જોવ મળી રહી છે.View this post on InstagramIt’s the weekend... time for my kind of punch 🤜 🙌🏻💪🏻🥊 @pumaindia @dr.siddhant.bhargava
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સારા પોતાની આગામી ફિલ્મ લવ આજ કલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. સારા અલી ખાન અભિનેતા વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં પણ કામ કરી રહી છે.View this post on InstagramRewrite the rules. In BOLD ✍🎤🛠 🖤🦕🤸🏻♂️#PUMADefy Trailblazer #DoYou @pumaindia
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement