શોધખોળ કરો

Sara Ali Khan યુકેમાં મમ્મી અમૃતા સાથે માણી રહી છે વેકેશનની મજા, એક્ટ્રેસની સ્વિમિંગ પૂલની તસવીરો વાયરલ

Sara Ali Khan: આ દિવસોમાં સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ સાથે યુકેમાં રજાઓ ગાળી રહી છે. અભિનેત્રીએ તેના વેકેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Sara Ali Khan UK Vacation Pics: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સને અભિનેત્રીની તસવીરો પણ ઘણી પસંદ આવે છે. સારા હાલમાં તેની માતા અમૃતા સિંહ સાથે યુકેમાં વિન્ટર વેકેશન મનાવી રહી છે. સારાએ મંગળવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર યુકેમાં તેના ક્વોલિટી ટાઈમના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે.

તસવીરોમાં સારા ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી

મંગળવારે સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અમૃતા સિંહ અને હેરસ્ટાઈલિસ્ટ સેંકી એવર્સ સાથે બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સારા ગુલાબી રંગના જેકેટ અને શૂઝ સાથે પિંક જિમ વેરમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બીજી તરફ અમૃતા સિંહ લાંબા બ્લેક વિન્ટર જેકેટ સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. જાહેર છે કે સારા અલી ખાન અવાર નવાર આ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સારાની આ તસવીરો ચાહકોને ખુબ પસંદ પણ પડે છે. સ્ટાર કિડ્સ સારા અલી ખાન તેની ફેશન સેન્સ, ચુલબુલી સ્વભાવ અને શાનદાર અદાકારીના કારણે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે.  


Sara Ali Khan યુકેમાં મમ્મી અમૃતા સાથે માણી રહી છે વેકેશનની મજા, એક્ટ્રેસની સ્વિમિંગ પૂલની તસવીરો વાયરલ

સારાએ પિંક બિકીનીમાં પૂલનો એક વીડિયો શેર કર્યો

બાદમાં સારાએ એક વીડિયો પણ શેર કર્યો.  જેમાં તે પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. તેણે ઇન્ડોર પૂલમાં સમય વિતાવતા તેના પગની તસવીર પણ શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "ખુશ, શાંતિપૂર્ણ, રિલેક્ષ."


Sara Ali Khan યુકેમાં મમ્મી અમૃતા સાથે માણી રહી છે વેકેશનની મજા, એક્ટ્રેસની સ્વિમિંગ પૂલની તસવીરો વાયરલ

ભર શિયાળામાં સારાની સ્વિમિંગ પૂલમાં મોજમસ્તી કરી રહેલી તસવીરોએ ચાહકોના દિલની ધડકનો વધારી દેવા માટે પુરતી છે. આ ફોટોમાં સારા રેડ કલરની બિકિનીમાં નજરે પડી રહી છે. આ લૂકમાં તે કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે. 


Sara Ali Khan યુકેમાં મમ્મી અમૃતા સાથે માણી રહી છે વેકેશનની મજા, એક્ટ્રેસની સ્વિમિંગ પૂલની તસવીરો વાયરલ

સારાએ ડિનરની તસવીર પણ શેર કરી હતી

અભિનેત્રી સારા અલી ખાને તેના યુકે પ્રવાસ દરમિયાન કરેલી મોજ મસ્તીની સાથો સાથ ત્યાંના સ્વાદિષ્ટ વ્યંજનો અને જુદી જુદી ફૂડ ડિશના પણ ફોટો શેર કર્યા છે. આ ઉપરાંત સારા અલી ખાને વહેલા સૂર્યાસ્તનો વીડિયો અને તેના ડિનરની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં ટેબલ પર ઘણી વાનગીઓ જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું, 'ઇન મૂડ ફોર ધ ફૂડ.

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
Embed widget