શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સારા અલી ખાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સારાએ આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને હાલમાં જ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. સારાએ આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સારા આ હોટ ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. સારાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી તસવીરો શેર કરી છે.
સારાએ બ્લેક ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપ્યા છે. સારા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સારા નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજકલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે.View this post on InstagramPeople say ‘a leopard can’t change its spots.’ Ever thought- maybe it doesn’t want to??? 🐆🐾🙌🏻🤷♀️🥇🔝
View this post on Instagram
સારા વરૂણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર 1 ના રીમેકમાં પણ જોવા મળશે. સારા અલી ખાનનું હાલમાં ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન સાથે બ્રેક અપ થયુ છે. જો કે બંનેએ આ વિષય પર મૌન ધારણ કર્યું છે પરંતુ બંનેના બ્રેકઅપની વાતો સાચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement