શોધખોળ કરો

ફેન્સે આ બોલિવૂડ એક્ટ્રેસેને નજીક આવીનો ટચ કરવાનો પ્રયત્ન કર્યો, ગુસ્સામાં એક્ટ્રેસે તેને.....

સારા અલી ખાન હાલમાં જ ન્યૂયોર્કની વેકેશન મનાવીને પાછી સ્વદેશ પરત ફરી છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના ફેન્સને ખુશ રાખવા માટે ઘણુબધું કરતા હોય છે. જ્યારે ફેન્સ પણ પોતાના ફેવરીટ સ્ટારની સાથે તસવીર ક્લિક કરવા માટે આતુર હોય છે અને જ્યારે પણ તક મળે છે તે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. એવામાં સ્ટાર્સ પણ ફેન્સની સાથે સારી રીતે ફોટ ક્લિક કરાવતા હોય છે. પરંતુ ઘણી વખત તેમને ફેન્સની ખરાબ હરકતનો સામનો પણ કરવો પડતો હોય છે. હાલમાં આવો જ કંઈક ખરાબ અનુભવ સારા અલી ખાનને થયો છે. સારા અલી ખાન હાલમાં જ ન્યૂયોર્કની વેકેશન મનાવીને પાછી સ્વદેશ પરત ફરી છે. આ દરમિયાન સારા મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર સારા ફેન્સ સાથે હસીને ફોટો પડાવી રહી છે. તે વચ્ચે એક ફેન ફોન લઇને આવે છે અને સારાની નજીક આવી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે. સારા બીજી તરફ બાકી તમામ ફેન્સની જેમ હસીને ફોટો પડાવા તૈયાર થાય છે પણ પછી કંઇક તેવું થાય છે કે તે અચાનક જ ફેન્સથી દૂર થઇ તેના તરફ ગુસ્સેથી જુએ છે.
View this post on Instagram
 
#saraalikhan is back from New York #airportdiaries #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ફેન્સ સારાને ટચ કરવાનો પ્રયાસ કરે છે. જે સારાને ગમતું નથી. જો કે તે પછી તે વ્યક્તિ સારાને સોરી કહે છે. અને સારા વળી સેલ્ફી માટે થોડા દૂર રહીને જ પોઝ આપે છે. ત્યારે એરપોર્ટ પર ફેન્સની વચ્ચેથી મુશ્કેલીથી સારા નીકળી શકે છે. વર્ક ફંટની વાત કરીએ તો સારા જલ્દી જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં નજરે પડશે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી નજરે પડશે. આ સિવાય સારા અલી ખાન પાસે વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર 1ની રીમેક પણ છે. જે પણ આવનારા સમયમાં રૂપેરી પડદે જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget