શોધખોળ કરો
Advertisement
સારા અલી ખાન આ હીરોને માને છે સૌથી વધુ તાકાતવારો, જાણો કોન છે તે......
ફિલ્મ અંગે જ્યારે સારા અલી ખાન વાત કરી રહી હતી ત્યારે તેને કહ્યું કે વરુણ એક એનર્જેટિક હીરો છે, તેનામાં ખુબ તાકાત અને સ્ટેમિના છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન હવે પોતાની આગામી ફિલ્મ કુલી નંબર-1માં જોવા મળશે, ફિલ્મને લઇને કેટલાક સવાલોનો જવાબ આપતી વખતે સારાએ એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેને સૌથી વધુ એનર્જેટિક એક્ટર તરીકે વરુણ ધવનને ગણાવ્યો હતો.
સારા અલી ખાન, વરુણ ધવનને ખુબ એનર્જેટિક- તાકાતવારો એક્ટર માને છે. સારા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કુલી નંબર-1ને લઇને બિઝી છે, આ ફિલ્મમાં તે વરુણ ધવનના અપૉઝિટમાં દેખાશે.
ફિલ્મ અંગે જ્યારે સારા અલી ખાન વાત કરી રહી હતી ત્યારે તેને કહ્યું કે વરુણ એક એનર્જેટિક હીરો છે, તેનામાં ખુબ તાકાત અને સ્ટેમિના છે.
થોડાક સમય પહેલા જ સારાએ લવ આજ કલની સિક્વલનું શૂટિંગ પુરુ કર્યુ છે, આમાં તે કાર્તિક આર્યનની સાથે દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement