શોધખોળ કરો
Advertisement
પહેલા આવી મોટી દેખાતી હતી સારા અલી ખાન, માતા સાથે શેર કરી તસવીર તો કાર્તિકે કરી કમેન્ટ
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સારાએ એક થ્રોબેક તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ કાર્તિક આર્યન સાથેના અફેર્સને લઈ ચર્ચામાં છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એવામાં સારાએ એક જૂની તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.
સારાએ એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબજ મોટી નજર આવી રહી છે. તેને ઓળખવું મુશ્કેલ બની જાય તેવી તસવીર છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે.View this post on Instagram
જે તસવીર સારાએ શેર કરી છે તેમાં તે માતા અમૃતા સિંહ સાથે નજર આવી રહી છે. આ તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સારાના આ ફોટો પર કથિત બોયફ્રેન્ડ કાર્તિક આર્યને પણ કોમેન્ટ કરી છે. કાર્તિકે કોમેન્ટ કરી કે, ‘આ યુવતી સારા જેવી લાગી રહી છે.’View this post on InstagramThrow???? to when I couldn’t be thrown????☠️????????????????????????????????????↩️ #beautyinblack
આશીષ ચંચલાનીએ કોમેન્ટ કરીને લખ્યું કે, ‘માં કસમ , કયું ડાયડ પ્લાન કર્યું તમે મેમ.’ જ્યારે રાજ સિંહે અરોડાએ તેના ટ્રાન્સફોર્મેશનની પ્રશંસા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બૉલિવૂડમાં ડેબ્યૂ પહેલા સારા અલી ખાને ઘણું વજન ઘટાડ્યું છે.(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)View this post on InstagramThrow???? to when I couldn’t be thrown????☠️????????????????????????????????????↩️ #beautyinblack
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement