શોધખોળ કરો

ડેબ્યૂ પહેલા જ સ્ટાર બની ગઈ આ એક્ટ્રેસ, જુઓ Unseen Pics

1/8
2/8
સારા અલી ખાને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી બોલિવૂડમાં ડેબ્યૂ કરતાં પહેલા જ ફેન્સનું દિલ જીતી લીધું છે.

3/8
4/8
એક રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ સારા અલી ખાન પોતાની અપકમિંગ ફિલ્મના એક ગીતનું રિહર્સલ કરતી જોવા મળી હતી. તે પોતાના ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.

5/8
 નોંધનીય છે કે સારા અલી ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારાનો જન્મ 12 ઓગસ્ટ, 1993ના રોજ થયો હતો. સારા અલી ખાને કોલંબિયા યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.

6/8
નવી દિલ્હીઃ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન ટૂંકમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરંતુ બોલિવૂડ ફિલ્મોમાં એન્ટ્રી પહેલા જ તે સ્ટાર બની ગઈ છે. સ્ટાર બનવાની સાથે સાકાના શેડ્યૂઅલ પણ વ્યસ્ત થઈ ગયા છે. આ જ કારણ છે કે, 12 ઓગસ્ટના રોજ સારા પોતાના બર્થડે પરિવાર અને મિત્રોની સાથે ઉજવાવની જગ્યાએ ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી હતી. સારા ટૂંકમાં જ કેદારનાર અને રણવીર સિંહની ફિલ્મ સિમ્બામાં જોવા મળશે.

7/8
વર્કઆઉટ, ડિનર આઉટીંગ ઉપરાંત ફ્રેન્ડ્સ સાથે પાર્ટી સમયે સારા અનેકવાર ક્લિક થઈ છે. સારાના ડેબ્યૂની તેના ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

8/8
હાલ તો સારા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ના શૂટિંગમાં બિઝી છે. જેમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget