શોધખોળ કરો
ટીવીની આ એક્ટ્રેસે શેર કર્યો ન્યૂડ વીડિયો તો બની ટ્રોલનો શિકાર
1/3

આ વીડિયોમાં સારા ખાનના હાલમાં જ રિલીઝ થયેલ ગીત બ્લેક હાર્ટનો છે કે જેમાં તે એક સીનમાં એકદમ ન્યૂડ જોવા મળી રહી છે. આ વીડિોય હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ, સારા ખાનના ફેન્સને તેનો આ વીડિયો ગમ્યો નથી અને તે સારાને ટ્રોલ કરી રહ્યા છે.
2/3

આ પહેલા સારા ખાન ત્યારે વિવાદોમાં આવી હતી જ્યારે તેની બહેને તેનો બાથટબમાં નહાતી હોય તેવો ન્યૂડ વીડિયો શેર કર્યો હતો. પરંતુ બાદમાં સારા ખાને આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેની બહેન તે સમયે નશામાં ચૂર હતી અને ભૂલથી આ વીડિયો શેર થઈ ગયો હતો.
Published at : 27 Nov 2018 07:26 AM (IST)
View More




















