સારા ખાન એક બૉલ્ડ એક્ટ્રેસ છે તેને ટ્રૉલ થવા પર કોઇ જ ફરક પડતો નથી, સારા ‘સપના બાબુલ કા... બિદાઇ’ સીરિયલથી લોકપ્રિય થઇ હતી. તેને નાના પડદા પર 20 વધુ શૉમાં કામ કર્યુ છે. તે બિગ બૉસ અને નચ બલિયેની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.
5/9
6/9
7/9
8/9
નવી દિલ્હીઃ બિગ બૉસ શૉની પૂર્વ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ સારા ખાન એકવાર ફરીથી પોતાને વિવાદોમાં લાવી દીધી છે. એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના નવા પાકિસ્તાની કૉમર્શિયલનું ટીઝર શેર કર્યુ હતું. આ બાદથી આ ટિઝર પર તેને ધમકીઓ મળવા લાગી અને ટ્રૉલ થવા લાગી હતી.
9/9
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ટિઝર પર કેટલાય યૂઝર્સે ગંદી ગંદી અને ખરાબ ભાષામાં કૉમેન્ટ્સ કરી છે. આ લોકો સારાના પાકિસ્તાની એડમાં કામ કરવાને લઇને નારાજ છે. કેટલાકે તેને મુસ્મિલ વિરોધી ગણાવી તો કેટલાકે ભારત છોડવા સુધીનું કહી દીધુ. જોકે, સારા પોતાની બિકીની ફોટોઝને લઇને અવારનવાર ટ્રૉલ થતી રહે છે.