શોધખોળ કરો

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ મુદ્દે દીકરી સારા ખાને કરી સ્પષ્ટતા, ડિવોર્સનું આપ્યું આ કારણ, કહ્યું કે....

સારા અલી ખાને સૈફ અલી ખાન અને અમૃતાના તલાક વિશે વાત કરતા કહ્યું હતું કે, માત્ર બાળકો માટે લગ્ન જીવન લંબાવવાનો કોઇ અર્થ ન હતો. અલગ રહીને આજે બંને પરિવાર ખુશ છે.

સૈફ અલીખાને હજું બોલિવૂડમાં એન્ટ્રી લીધી જ હતી કે, તેઓ તે સમયની સુપરસ્ટાર અમૃતા સિંહ પર ફિદા થઇ ગયા. પહેલી જ મુલાકાતમાં બંનેએ સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું. 

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ મુદ્દે દીકરી સારા ખાને કરી સ્પષ્ટતા, ડિવોર્સનું આપ્યું આ કારણ, કહ્યું કે....

સૈફ અલી ખાને પટોડી પરિવારની વિરૂ્દ્ધ જઇને અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા.લગ્નના થોડા વર્ષ સુધી તો બધું જ ઠીક ચાલ્યું પરંતુ ત્યારબાદ વાદ વિવાદ શરૂ થતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. 2004માં બંનેના ડિવોર્સ પર સરકારની મોહર લાગી ગઇ. 

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ મુદ્દે દીકરી સારા ખાને કરી સ્પષ્ટતા, ડિવોર્સનું આપ્યું આ કારણ, કહ્યું કે....

પેરેન્ટના ડિવોર્સના બે વર્ષ બાદ સારા અલી ખાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિવોર્સના કારણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું. કે, "અમૃતાના સંબંધ સાસુ શર્મિલા અને નણદ સોહા સાથે સારા ન હતા. વાદ વિવાદ ખૂબ જ વધી ગયો હતો. અમૃતા સૈફને બાળકોને પણ ન હતી મળવા દેતી"

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સ મુદ્દે દીકરી સારા ખાને કરી સ્પષ્ટતા, ડિવોર્સનું આપ્યું આ કારણ, કહ્યું કે....
સારાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "એક ઘરમાં ઘુટન સાથે માત્ર બાળકો માટે રહેવા કરતા અલગ થઇ જવું બેસ્ટ ઓપ્શન છે. દૂર રહીને કમ સે કમ બંને પરિવાર આજે ખુશ તો છે"

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Embed widget