શોધખોળ કરો

અંકિતા લોખંડે અને મૌની રોય બાદ હવે આ ટીવી એક્ટ્રેસ કરશે ફિલ્મમાં એન્ટ્રી

1/4
 હાલમાં દીપિકા એન્ટરટેનમેન્ટની રાતમાં જોવા મળી રહી છે, અને દર્શકોને હસાવાનું કામ કરી રહી છે. પલટનની શૂટિંગ હાલમાં ચંદીગઢમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં સોનલ ચૌહાણ અને ઈશા ગુપ્તા પણ છે.

2/4
નવી દિલ્હીઃ ટેલીવિઝની એક્ટ્રેસ બોલીવુડમાં હાથ અજમાવતી આવીરહી છે, હાલમાં જ અક્ષય કુમારની સાથે મૌની રોય ‘ગોલ્ડ’ના ટીઝરમાં જોવા પણ મળી હતી. હવે સસુરાલ સિમર કીની સિમર એટલે કે દીપિકા કક્કડ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. દીપિકા કક્કડ જે. પી. દત્તાની આગામી ફિલ્મ ‘પલટન’માં હર્ષવર્ધન રાણે, અર્જુન રામપાલ, ગુરમીત ચૌધરી અને સિદ્ધાંત કપૂર જોવા મળશે. જે. પી. દત્તા આ પહેલા બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

3/4
 દીપિકા કક્કડે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈક આવી જાણકારી આપી છેઃ ‘આથી વધુ સારું શું હોઈ શકે કે મારી પ્રથમ ફિલ્મ જે. પી. દત્તાની સાથે હોય. પલટનનો ભાગ બનવું એ સન્માનની વાત છે.

4/4
દીપિકાએ 2011થી 2017 સુધી સસુરાલ સિમર કામાં લીડ કેરેક્ટર સમિરની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલ સુપરહિટ રહી હતી, અને સિમરની ભૂમિકાને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget