શોધખોળ કરો

મુંબઈમાં વધુ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, ‘સાવધાન ઇન્ડિયા’ની એક્ટ્રેસને બચાવવામાં આવી

છોડાવવામાં આવેલ યુવતીઓમાંથી બે જૂનિયર આર્ટિસ્ટ છે જેમાંથી એક રિયાલિટી શો સાવધાન ઇન્ડિયામાં કામ કરી ચૂકી છે.

મુંબઈઃ મુંબઈ પોલીસે એક થ્રી સ્ટાર હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઈલ ગ્લેમર સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેમાં એક સગીર સહિત ત્રણ મહિલા જૂનિયર કલાકારોને બચાવવામાં આવી છે. આ સપ્તાહ આ બીજી સેક્સ રેકેટની ઘટના સામે આવી છે. સામાજિક સેવા શાખા (એસએસબી)ના નીરિક્ષક સંધેશ રેવલેએ કહ્યું, ‘અમે પ્રિયા શર્મા નામની 29 વર્ષીય એક મહિલાની ધરપકડ કરી છે, જે આ રેકેટનું સંચાલન કરી રહી હતી અને એક લાખ રૂપિયાની કિંમત પર યુવતીઓ સપ્લાઈ કરતી હતી. આ સાથે જોડાયેલ ત્રણ વ્યક્તિ - આવેશ, વિનય અને કુલદીપ ફરાર છે જેની શોધખોળ ચાલુ છે, આ ત્રણેય દિલ્હીના રહેવાસી છે. પોલીસ અનુસાર, શર્મા કાંદીવલી પૂર્વમાં વિનાયક વેકેશન્સ એન્ડ હોલીડેઝ નામની એક ટ્રાવેલ એજન્સી ચલાવતી હતી અને તેની આડમાં તે આ પ્રકારના અનૈતિક કાર્યોમાં સામેલ છે. છોડાવવામાં આવેલ યુવતીઓમાંથી બે જૂનિયર આર્ટિસ્ટ છે જેમાંથી એક રિયાલિટી શો સાવધાન ઇન્ડિયામાં કામ કરી ચૂકી છે જ્યારે સગીરે એક વેબ સીરીઝમાં કામ કર્યું છે અને એક મરાઠી ટેલીવિઝન-સીરિયલમાં પણ તેણે નાની મોટી ભૂમિકા ભજવી છે. અંધેરી પૂર્વમાં ડ્રેગનફ્લાય હોટલમાં એક નકલી ગ્રાહકની મદદથી આ રેડ પાડવામાં આવી હતી જે શર્મા સાથે યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે જ એસએસબીની ટીમ ત્યાં પહોંચી અને તેને રંગે હાથ ઝડપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન

ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ

‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?

PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા

146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?

Embed widget