શોધખોળ કરો

ગુજરાતી એક્ટરના બર્થડે પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો પ્રથમ ફિલ્મ માટે કેટલી મળી હતી ફી

1/8
ફારુક શેખને ઘોડા ઉછેરનો ભારે શોખ હતો. તેમણે આમરોલીમાં ઘોડા ઉછેર માટે તબેલો બનાવ્યો હતો. આ ઉપરાંત તેમને ઘોડાની રેસના ભારે શોખ હતો. ફારૂક શેખ દ્વારા યોજાયેલી એક રેસમાં બે ઘોડાના મોત પણ થયા હતાં.

2/8
મુંબઈઃ ફિલ્મ જગતના જાણીતા કલાકાર ફારુક શેખનો આજે 70મો બર્થ ડે છે. ગુજરાતના નસવાડીથી પાંચ કિમી દુર આવેલ આમરોલી ગામમાં ફારૂક શેખનો જન્મ 25 માર્ચ 1948ના રોજ થયો હતો. 1973માં ફિલ્મ ગર્મ હવાથી બોલીવુડમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને 750 રૂપિયા ફી મળી હતી. ફારુકના ફેન્સને તેની સૌથી વધારે એક્ટિંગ ઉમરાવ જાનના સુલ્તાનની ગમી હતી. સર્ચ એન્જિન ગૂગલ દ્વારા આજે તેમની યાદમાં ડૂડલ બનાવવામાં આવ્યું છે.

3/8
4/8
ગુજરાતી એક્ટર ફારુક શેખનું પણ 65 વર્ષની વયે 27 ડિસેમ્બર 2013ના રોજ દુબઈમાં જ હાર્ટ અટેક આવવાથી મોત થયું હતું અને તેમની બોડી પણ 3 દિવસે ભારત આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને દુબઈમાં પણ શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું અને 68 કલાકે તેનો પાર્થિવ દેહ ભારત આવ્યો હતો.

5/8
શેખ આમરોલી ગામે વર્ષમાં એક બે વાર જરૂર આવતા અને તેમના કાકાના ઘરે રોકાતા હતા. તેઓના કાકા હયાત નથી પરંતુ તેમના કાકાના દિકરા ત્યાં રહે છે અને તેમના ઘરે જ તેઓ રોકાતા હતા.

6/8
ફારુક શેખ જેટલા સારા એક્ટર હતા તેટલા જ સારા ક્રિકેટર પણ હતા. કરિયર તરીકે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પસંદગી કરી પરંતુ ક્રિકેટ પર પણ ધ્યાન આપ્યું. તે સમયે ભારતના જાણીતા ક્રિકેટર વીનુ માંકડ દર વર્ષે માત્ર બે જ ક્રિકેટરને કોચિંગ આપતા હતા. જેમાંથી એક ફારુક શેખ હતા.

7/8
આમરોલીમાં જ ફરુક બાળપણ પણ ત્યાંજ વિત્યું હતું. આમરોલીની વસતી માંડ પંદરસો લોકોની હતી. સમય જતાં ફારૂક શેખના પિતા મુસ્તફાભાઇ કુટુંબ સાથે ધંધાર્થે મુંબઇ પહોંચ્યા હતાં. જ્યાં ફારૂક શેખ અભ્યાસ સાથે શાળામાં અને કોલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ થતા હતાં.

8/8
નાટકોમાં ફારૂક શેખની વિશેષ રૂચી હતી. તેમનો આ શોખ ધીરેધીરે કલાકારનાં રૂપમાં ઉભરાવા લાગ્યો અને નાટકોનાં સ્ટેજ શો સાથે ફિલ્મી લાઇનમાં તેમણે પર્દાપણ કર્યું. 'નુરી', 'ચશ્મેબદુર', 'ઉમરાવજાન', જેવી ફિલ્મોમાં તેમનો યાદગાર રોલ જોવા મળ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget