ગયા વર્ષ સુધી સૌથી વધારે ફોલોઅર્સવાળી અભિનેત્રી દીપિકા હતી. પરંતુ આ વર્ષના શરૂઆતમાં આ બન્ને અભિનેત્રી સરખા ફોલોઅર્સ સાથે આગળ વધી રહી હતી જોકે પ્રિયંકા આગળ નીકળી ગઈ છે.
3/9
પ્રિયંકા ચોપરા 28.4 મિલિનની સાથે ઈન્ટાગ્રામ પર સૌથઈ વધારે ફોલોઅર્સ ધરાવનાર અભિનેત્રી બની ગઈ છે.
4/9
પ્રિયંકા ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
5/9
પરંતુ પ્રિયંકા ચોપરાના આ રેડ ડ્રેસની કિંમત અઢી લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
6/9
ગયા અઠવાડિયે જ મેગનમાં આ લુકમાં જોવા મળી હતી ત્યારે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
7/9
તમે જાણીને હેરાન થશો કે પ્રિયંકાનો આ લુક તેની મિત્ર અને અભિનેત્રી મેગન માર્કલથી મળતો આવે છે.
8/9
આવામાં એવું કહેવું ખોટું નહીં હોય કે બન્ને ફક્ત સારા મિત્રો જ નહીં પરંતુ એક-બીજાને પર્સનલ સ્ટાઈલથી એંફ્લ્યૂએન્સ પણ છે.
9/9
હાલમાં જ પ્રિયંકા ચોપરા રેડ હોડ ડ્રેસમાં જોવા મળી હતી. આ લુકમાં તે હોટલથી નિકળીને નિકની પાસે જઈ રહી હતી.