શોધખોળ કરો
Pics: એડ શૂટ કરવા પ્રિયા પ્રકાશ વારિયર મુંબઈ પહોંચી, જોવા મળી ઉદાસ
1/7

2/7

3/7

આ વીડિયો તેની આગામી મલયાલમ ફિલ્મ 'Oru Adaar Love'નું સોંગ હતું જેમાં તેણે આંખોથી એવી રીતે ઈશારો કર્યો કે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
4/7

વેલેન્ટાઈન ડેના દિવસોમાં પ્રિયા પ્રકાશનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તે પોતાની આંખની મસ્તી બતાવતી જોવા મળી હતી.
5/7

હંમેશા હસતી રહેનાર પ્રિયા પ્રકાશ અહીં મુડલેસ જોવા મળી હતી. પ્રિયા અહીંથી ચૂપચાપ પોતાની ટીમની સાથે નિકળી ગઈ હતી. પ્રિયા 18 વર્ષની છે અને તેના ઈંસ્ટાગ્રામ પર 5 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.
6/7

જ્યારે શૂટિંગ બાદ પ્રિયા પ્રકાશ બહાર નીકળી રહી હતી તે દરમિયાન તેની આ તસવીરો ક્લિક થઈ હતી. અહીં પ્રિયા પ્રકાશ કંઈખ અલગ જ અંદાજમાં જોવા મળી હતી.
7/7

મુંબઈ: આંખ મારીને ચાહકોને દીવાના બનાવનાર અભિનેત્રી પ્રિયા પ્રકાશ ગઈ કાલે મુંબઈમાં એક એડ શૂટિંગ દરમિયાન સ્પોટ થઈ હતી.
Published at : 07 Jul 2018 12:45 PM (IST)
View More
Advertisement





















