શોધખોળ કરો

Video: શાહરૂખ ખાન દિકરા અબરામ સાથે બન્યો સ્પાઈડરમેન, બોલાવ્યા ડાયલોગ

મુંબઈ: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની વ્યસ્તતાથી તેમના ફેંસ અજાણ નથી.  પણ જ્યારે વાત આવે એક સારા પિતાની જવાબદારીની ત્યારે તે કિંગ ખાન ખુબજ સારી રીતે નિભાવતા હોય છે. કામની સાથે- સાથે તે તેમના બાળકોને પણ સમય આપે છે. એ ભલે પછી આર્યન સાથે સાઇકલ ચલાવાનું હોય, કે પછી સુહાના સાથે કોઇ ઇવેંટમાં જવાનું હોય, કે પછી અબરામની સાથે મસ્તી કરવાનું હોય. કીંગ ખાન એક સારા પિતા છે અને બાળકોને ક્વોલીટી ટાઇમ પણ આપતા હોય છે. શાહરૂખ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ છે અને છેલ્લા ઘણાં સમયથી શાહરૂખ તેમના સૌથી નાના અને ક્યુટ અબરામની ઘણા બધા ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. હાલમાં શારૂખએ એક વિડીયો પોસ્ટ કર્યો  છે. વીડિયોમાં શાહરૂખ અને અબરામ સ્પાઇડરમેના માસ્કમાં પહેર્યા છે. સાથેજ સરસ રીતે સ્પાઇડરમેન ના ડાઇલોગ્સ પણ બોલતા નજર આવી રહ્યા છે. શાહરુખે વીડિયો શેર કરતા સમય કેપ્શનમાં લખ્યુ છે. ‘We cannot accomplish all that we need to do without working together’.

"We cannot accomplish all that we need to do without working together" #srkinstagyaan

A video posted by Shah Rukh Khan (@iamsrk) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?

ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે

ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?

Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત

Embed widget