શોધખોળ કરો

શાહરૂખ ખાને શરુ કર્યું શૂટિંગ, 'મન્નત'ની બાલકનીમાં શૂટ કરતો જોવા મળ્યો અભિનેતા, વીડિયો વાયરલ

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના ઘરે મન્નતમાં શુટિંગ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ: બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના ઘરે મન્નતમાં શુટિંગ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ મુંબઇ સ્થિત પોતાના ઘર 'મન્નત'ની બાલકનીમાં શુટિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાને ચેક શર્ટ અને જીન્સ પહેર્યું છે. તે શૂટિંગ દરમિયાન પોતાનો એક હાથ વારંવાર ઉઠાવી રહ્યો છે, જાણે કોઈ નારા લાગી રહ્યો છે. આ પછી, તે તેના બંને હાથ ઉપરની તરફ ઉઠાવે છે. શાહરૂખ ખાન કયા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે, તે હજી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. લોકો તેની આગામી ફિલ્મ વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક છે.
શાહરૂખ ખાનનો આ વીડિયો તેના ફેન પેજ ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં લખ્યું, 'કિંગ ખાન બાલ્કનીમાં જોવા મળ્યા! શું થઈ શકે છે તે કોઈ અનુમાન લગાવી શકે છે ? ' શાહરૂખ ઘણા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. જો કે, તેની પ્રોડક્શન કંપનીએ આ દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, શાહરૂખ ખાન છેલ્લે 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો' માં જોવા મળ્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારબાદ તે કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. આ ફિલ્મમાં તેની સામે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાયએ કર્યું હતું. આ પછી, ચાહકો તેમની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે આર માધવનની ફિલ્મ 'રોકેટરી' માં ખાસ અપીયરેંસ કરશે.

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Embed widget