શોધખોળ કરો

મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ

શાહિદ પત્ની મીરા સાથે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં ડિનર કરવા માટે મોડી રાત્રે નીકળ્યો છે, આ દરમિયાન તે કેમેરાને જોતાં જ પોતાનુ મોં છુપાવવાની કોશિશ કરી રહ્યો છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરને જ્યારે પણ નવરાશનો સમય મળે છે ત્યારે તે પત્ની મીરા રાજપૂત સાથે ફરવાનુ પસંદ કરે છે. હવે આ બન્નેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, આ તસવીરો બન્ને જ્યારે મીડનાઇટ ડિનર કરવા નીકળ્યા ત્યારની છે. મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ એક્ટર શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂતને અડધી રાત્રે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં ડિનર પાર્ટી માટે લઇ જાય છે, ત્યારે આ તસવીરો કેપ્ચર કરવામાં આવી છે. આમ તો ખાસ કરીને બન્ને પાર્ટીઓમાં વધુ જોવા મળે છે. મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ શાહિદ પત્ની મીરા સાથે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં ડિનર કરવા માટે મોડી રાત્રે નીકળ્યો છે, આ દરમિયાન તે કેમેરાને જોતાં જ પોતાનુ મોં છુપાવવાની કોશિશ કરી રહ્યો છે. મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ ડિનર પાર્ટીમાં જતી વખતે એક્ટર શાહિદ કપૂરે સ્પૉર્ટી અને કેઝ્યૂઅલ લૂકવાળા કપડાં પહેર્યા છે. શાહિદે કેપરીની સાથે જિપ વાળી ટી-શર્ટ પહેરેલી છે, એટલું જ નહીં માથે કેપ પણ લગાવી છે. મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ વળી, પત્ની મીરા રાજપૂત પણ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે, મીરાએ કાલા રંગની લેગિંગ્સ અને ફૂલ સ્લિવ ટી-શર્ટ પહેરેલી છે. મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ મોડીરાત્રે પત્નીને લઇને ડિનર પર નીકળ્યો આ એક્ટર, કેમેરા જોતા જ છુપાવ્યુ મોં, તસવીરો વાયરલ

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Embed widget