ફિલ્મ રઈસની સફળતા બાદ શાહરૂખ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ હાલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
3/4
શાહરૂખ અબરામ સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા.
4/4
મુંબઈના કાર્ટર રોડ પર લોકોને સરપ્રાઈઝ મળી જ્યારે તેમણે ગાડીમાં શાહરૂખ અને અબરામને જોયા. શાહરૂખ પોતાની કનન્વર્ટીબલ ગાડીમાં અબરામ સાથે હતા. અને લોકો તેમના ફોટો પાડવા લાગ્યા હતા.