શોધખોળ કરો

શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’નું ટ્રેલર 7 ડિસેમ્બરના રોજ થશે રિલીઝ

મુંબઈ: બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘રઈસ’ ના ટ્રેલર રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર 7 ડિસેમ્બરના લોંચ કરવામાં આવશે. 9 શહેરોમાં ટ્રેલર લોંચ દરમિયાન શાહરૂખ ખાન દર્શકો સાથે વાતચીત પણ કરશે. શાહરૂખ ખાન તેની ફિલ્મ રઈસ ને લઈને ચર્ચામાં છે. જેનો ડાયલોગ ‘બનિએ કા દિમાગ ઔર મિયા ભાઈ કી ડેરિંગ’ એક વર્ષથી લોકોમાં છવાઈ ગયો છે. રઈસના ટ્રેલરને દેશભરમાં 3500 સ્ક્રીન્સમાં દેખાડવામાં આવશે. આ પ્રથમ વખત હશે કે કોઈ ફિલ્મના ટ્રેલરને એકસાથે આટલી સ્ક્રીન્સ પર દેખાડવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું કે તેમની ઈચ્છા દેશભરમાં દરેક સિનેમામાં રઈસનું ટ્રેલર પહોંચાડવાની ઈચ્છા છે, જેના કારણે 3500 સ્ક્રીન્સ પર ટ્રેલર બતાવવામાં આવશે. વીડિયો કોન્ફેન્સના માધ્યમથી ટ્રેલરને દેશના નવ શહેરોમાં બતાવવામાં આવશે, જેમાં દિલ્લી, મુંબઈ, બેંગલૂરૂ, હેદરાબાદ, કોલકાતા, જયપૂર, પંજાબ, ઈંદોર અને અમદાવાદ સામેલ છે. રઈસમાં શાહરૂખ ખાનની સાથે આ ફિલ્મમાં માહિરા ખાન અને નવાઝુદિન સીદિકી મુખ્ય ભૂમિકામાં છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget