શોધખોળ કરો
Advertisement
Video: SRKએ આ રીતે ડચ વ્યક્તિને શીખવાડ્યું 'કચ્ચા પાપડ, પક્કા પાપડ'
મુંબઈ: શાહરૂખ ખાને પોતાના ફેંસને I’Am’sterdam’ની ઈંસ્ટાપોસ્ટથી ખુશ કર્યા બાદ હવે આ 50 વર્ષીય સુપર સ્ટારે એક ડચ વ્યક્તિને હિંદીના પાઠ ભણાવ્યા છે, જેનો વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં શાહરૂખ હાલ જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, તેના આસિસ્ટંટ ડાયરેક્ટર જુરિઆન ડચ છે. જેની પાસેથી શાહરૂખ કાઉંટડાઉન શીખી રહ્યો છે. પછી તેને ‘કચ્ચા પાપડ, પક્કા પાપડ’ બોલતા શીખવાડે છે.
ઉલ્લેખનીય છે કે હાલ બોલીવુડના બાદશાહ શાહરૂખ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ ધી રિંગ માટે એમ્સ્ટેરડેમમાં શૂટિંગ કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement