શોધખોળ કરો

બોલિવૂડની આ એક્ટ્રેસે શાહરૂખ ખાનના બાથરૂમ પર કરી કોમેન્ટ, કહ્યું કે- 1 BHK જેટલો.....

સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ પણ 1BHK જેટલું મોટો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનું ઘર મન્નત ખૂબ આલીશાન છે. પરંતુ શું તમને ખબર છે તેની વેનિટી વેન પણ આલીશન બંગલાથી કંઈ કમ નથી. મોટી સ્પેસ, લોનથી સુસજ્જ શાહરૂખની વેનિટી વેનના દિવાના માત્ર તેના ફેન્સ જ નહીં બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ છે. હાલમાં જ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે શાહરૂખની વેનિટી વેન વિશે સરપ્રાઈઝિંગ ફેક્ટ્સ જણાવ્યા. તેને સાંભલીને તમે પણ ચોંકી જશો. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા સ્વરા ભાસ્કરને જ્યારે બેસ્ટ વેનિટી વેન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘બિલકુલ શાહરૂખ ખાનની, તેમની વેનિટી વેન ઘણી મોટી અને શાનદાર છે. શાહરૂખ ખાનને દુનિયાના બધા સમાચારો સાથે માહિતગાર રહેવાનું ગમે છે. વેનિટી વેનમાં ચિલ કરાવનારા સૌથી મજેદાર વ્યક્તિ શાહરુખ ખાન છે.’ સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, શાહરૂખ ખાનની વેનિટી વેનનું બાથરૂમ પણ 1BHK જેટલું મોટો છે. સ્વરા ભાસ્કર તેની આગામી ફિલ્મ શીર કોરમામાં જોવા મળશે. આ ફિલ્મમાં LGBTQ કોમ્યુનિટીના સ્ટ્રગલને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરની સાથે દિવ્યા દત્તા અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર

વિડિઓઝ

ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?
Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
Embed widget