શોધખોળ કરો
Advertisement
શાહરૂખ ખાને 'મન્નત' પર આવેલા ફેન્સને પાઠવી ઈદની શુભેચ્છા, જુઓ વીડિયો
દર વર્ષ ઉદ પર શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત આવેલા ઘર મન્નત પર ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થાય છે.
મુંબઈ: બોલીવૂડ કિંગ અને અભિનેતા શાહરૂખ ખાને આજે ઈદની ઉજવણી ખરી હતી. શાહરૂખ ખાનના ફેન્સ પર તેને શુભેચ્છાઓ આપવા માટે તેના ઘર મન્નતની બહાર એકઠા થયા હતા. શાહરૂખ ખાને મન્નત બહાર આવી ફેન્સને ઈદને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.
View this post on Instagram
View this post on Instagram
દર વર્ષ ઉદ પર શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત આવેલા ઘર મન્નત પર ખૂબ જ મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થાય છે. પોતાના માનીતા એક્ટરને ઈદની શુભેચ્છાઓ આપવા માટે ફેન્સ દર વર્ષ મન્નત પર એકઠા થતા હોય છે. (તમામ તસવીરો માનવ મંગલાણી)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement