શોધખોળ કરો

એડલ્ટ સ્ટાર શકીલાની બાયૉપિકનું પૉસ્ટર રિલીઝ, બૉલ્ડ લુકમાં જોવા મળી રીચા ચઢ્ઢા, જુઓ તસવીરો

1/6
મુંબઇઃ એડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાની જિંદગી પર બની રહેલી બાયૉપિકનું પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનો દર્શકો ઇન્તજાર કરી રહ્યાં છે. ખરેખર, આ ફિલ્મ સાઉથની એડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાની જિંદગી પર આધારિત છે.

2/6
3/6
90ના દાયકામાં શકીલાની ફિલ્મોની ખુબ બોલબાલા હતી, એટલુ જ નહીં તેની કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ થઇ હતી. બાયૉપિકમાં અભિનેત્રીના વાસ્તવિક જીવનને પડદા પર લાવવાની કોશિશ કરવામાં આવી છે.

4/6
5/6
નવા વર્ષે જ ફિલ્મ નિર્માતાએ શકીલા ફિલ્મનું અનોખુ પૉસ્ટર રિલીઝ કર્યુ છે, જેમાં રીચા ચઢ્ઢા દારુની બૉટલ સાથે દેખાઇ રહી છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે -
નવા વર્ષે જ ફિલ્મ નિર્માતાએ શકીલા ફિલ્મનું અનોખુ પૉસ્ટર રિલીઝ કર્યુ છે, જેમાં રીચા ચઢ્ઢા દારુની બૉટલ સાથે દેખાઇ રહી છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે - "ઇસ સાલ કા જામ, શકીલા કે નામ" ચોંકાવનારી વાત એ છે કે ખુદ અભિનેત્રી શકીલા પણ ફિલ્મમાં ગેસ્ટ એપીયરન્સ તરીકે દેખાશે.
6/6
શકીલા ફિલ્મનું નિર્દેશન ઇન્દ્રજીત લંકેશ કરી રહ્યાં છે, હૉટ એક્ટ્રેસ રીચા ચઢ્ઢા ફિલ્મમાં એડલ્ટ સ્ટાર શકીલાની ભૂમિકા નિભાવી રહી છે. રીચા ચઢ્ઢાએ ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે ખુબ મહેનત કરી છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મમાં જરૂરિયાત અનુસાર રીચા ચઢ્ઢાએ કેટલાક બૉલ્ડ સીનો આપ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget