શોધખોળ કરો
Advertisement
શશિ થરૂર સાથે જોવા મળેલ આ ‘મિસ્ટ્રી ગર્લ’ ગર્લ કોણ છે? તસવીર જોઈ KRKએ કર્યા ટ્રોલ
શશિ થરૂર સાથે જોવા મળેલી ડિયાના ઉપ્પલ મૂવી એક્ટ્રેસ છે. ડિયાનાએ ‘યે હૈ ઈન્ડિયા’, ‘હાર્ડ કોર’, ‘બોર્ન ટુ બી કિંગ’, ‘રિવોલ્વર રાની’ અને ‘ધ ગેંગ્સ ઓફ મુંબઈ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારત ઇંગ્લેન્ડ વનડે મેચ દરમિયાન દિગ્ગજ કોંગ્રેસ નેતા શશિ થરૂર એકસુંદર યુવતી સાથે જોવા મળ્યા હતા. દર્શકોની વચ્ચે શશિ થરૂર અને સુંદર યુવતીની તસવીરો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. લોકો પણ સવાલ પૂછી રહ્યા છે કે આખરે શશિ થરૂર સાથે આ યુવતી છે કોણ? તો એનો જવાબ મળી ગયો છે. શશિ થરૂર સાથે દેખાયેલી ‘મિસ્ટ્રી ગર્લ’નું નામ ડિયાના ઉપ્પલ છે.
શશિ થરૂર સાથે જોવા મળેલી ડિયાના ઉપ્પલ મૂવી એક્ટ્રેસ છે. ડિયાનાએ ‘યે હૈ ઈન્ડિયા’, ‘હાર્ડ કોર’, ‘બોર્ન ટુ બી કિંગ’, ‘રિવોલ્વર રાની’ અને ‘ધ ગેંગ્સ ઓફ મુંબઈ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ડિયાના બ્યૂટી કોન્ટેસ્ટ વિનર હોવાની સાથે બિઝનેસવુમન પણ છે. 2012માં તે મિસ ઈન્ડિયા યુકે રહી ચૂકી છે.
અમેરિકાના ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બ્રધર 13’માં પણ ડિયાના જોવા મળી છે. આ સિવાય તેણે ટીવી શો ‘ફિયર ફેક્ટર’ અને ‘ખતરોં કે ખિલાડી 5’માં કામ કર્યું છે.
શશિ થરૂર અને ડિયાનાની તસવીર જોઈને કમાલ આર ખાન ઉર્ફ KRK ભડકી ગયો હતો. KRKએ તસવીર ટ્વિટર કરીને લખ્યું, “ખૂબસુરત, હોટ અને સેક્સી ડિયાના ઉપ્પલ તારે સમજવું જોઈએ કે હું તને આ વૃદ્ધ કરતાં વધુ પ્રેમ કરું છું.” કેઆરકેના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કર્યો છે.Hey beautiful hot and sexy @Deanauppal you must understand that I love you much more than this Tharki Buddha #ShashiTharoor! Good morning! pic.twitter.com/r7jn5OtoKG
— KRK (@kamaalrkhan) July 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement