શોધખોળ કરો

બોલિવૂડના આ ડિરેક્ટરે મને પોર્ન વીડિયો મોકલી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની ઓફર કરી હતી

તેમણે કહ્યું કે પોર્ન સ્ટાર રહેલી સની લિયોનીને પોતાના ભૂતકાળના કારણે માઇલેજ મળ્યુ છે એવી જ રીતે તને આ ફિલ્મથી ફાયદો થશે

મુંબઇઃ પોતાના બિંદાસ અને બોલ્ડ અંદાજને કારણે જાણીતી એક્ટ્રેસ શર્લિન ચોપરાએ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રામગોપાલ વર્માને લઇને મોટું નિવેદન આપ્યું છે. શર્લિન ચોપરાએ રામગોપાલ વર્મા પર પોર્ન વીડ઼િયો મોકલવાનો આરોપ લગાવ્યો હતો. શર્લિનના મતે તેણે કામ માંગવા માટે રામગોપાલ વર્માને મેસેજ કર્યો હતો પરંતુ તેમણે તેને એક પોર્ન વીડિયો મોકલીને એડલ્ટ ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી હતી. શર્લિને કહ્યુ કે, આ વાત વર્ષ 2016ની છે. મને યાદ છે કે મે રામગોપાલ વર્મા સરને વોટ્સએપ મેસેન્જર મારફતે કામ આપવા માટે કેટલીક તસવીરો સાથે મેસેજ કર્યો હતો અને કોઇ સારુ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારા મેસેજના જવાબમાં તેમણે કહ્યું કે, એક સેક્સ બેઝ્ડ ફિલ્મ છે, શું તું આ ફિલ્મમાં કામ કરીશ. જેના જવાબમાં મે તેમને કહ્યુ હતુ કે સેક્સ ફિલ્મ મતલબ. એડલ્ટ ફિલ્મની વાત કરી રહ્યા છો. આ ફિલ્મ ક્યાં રીલિઝ થશે. બોલિવૂડ કે હોલિવૂડમાં. આ ફિલ્મને લઇને મને શું ફાયદો થશે. તેમણે કહ્યું કે આ ફિલ્મ બોલિવૂડ કે હોલિવૂડમાં રીલિઝ નહી થાય પરંતુ એડલ્ટ માર્કેટમાં રીલિઝ થશે. મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, પોર્ન સ્ટાર રહેલી સની લિયોનીને પોતાના ભૂતકાળના કારણે માઇલેજ મળ્યુ છે એવી જ રીતે તને આ ફિલ્મથી ફાયદો થશે. મેં કહ્યુ કે, તે પોર્ન ફિલ્મો છોડીને બોલિવૂડ઼માં આવી છે અને તમે મને બોલિવૂડથી પોર્ન ફિલ્મોમાં મોકલવા માંગો છો. જવાબમાં રામગોપાલ વર્માએ કહ્યું કે, મારી પાસે બસ આ એક જ પ્રોજેક્ટ છે. શર્લિને કહ્યું કે, તેમણે મને એક સ્ક્રિપ્ટ મોકલી હતી જેમાં સેક્સ સિવાય કાંઇ નહોતું. કોઇ વાર્તા પણ નહોતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, જે ડિરેક્ટરની રંગીલા, સત્યા જેવી ફિલ્મો જોઇને હું મોટી થઇ છું. તેમની માનસિકતા આવી હશે. હું ઘણા સમય સુધી આ વાતચીતને લઇને પરેશાન રહી. હું મારી જાતને જ ખોટી માની રહી હતી. મને લાગી રહ્યુ હતું કે, આ બધુ મારા કારણે જ થઇ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget