શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા બિકીનીમાં ઉતરી આ એક્ટ્રેસ, શેર કર્યો ‘બૉલ્ડ’ Video

શર્લિન ચોપરાએ વીડિયો દ્વારા ટીમ ઇન્ડિયાને મેસેજ આપ્યો છે. ફાધર્સ ડે પર શુભકામનાઓ આપતા શર્લિન ચોપરાએ ભારત-પાકિસ્તાનની મેચનાં દિવસે ટીમ ઇન્ડિયાને ‘બાપ’ ગણાવી હતી.

નવી દિલ્હીઃ ફેન્સમાં જાણીતી એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપરા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે વર્લ્ડકપને લઈને ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં તે બિકીનીમાં બેટ બોલની સાથે નેટ પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત શર્લિને પોતાની એપ પર કેટલાક વીડિયો ફેન્સની સાથે શેર કર્યા છે.
View this post on Instagram
 
GO HARD OR GO HOME! ITS TIME TO BLEED BLUE! HAPPY FATHER’S DAY TO #TeamIndia #TeamIndiaIsTheBaap ???? FULL VIDEO ONLY ON #TheSherlynChopraApp ???? Link in my Bio

A post shared by Sherlyn Chopra (@sherlynchopra) on

શર્લિન ચોપરાએ વીડિયો દ્વારા ટીમ ઇન્ડિયાને મેસેજ આપ્યો છે. ફાધર્સ ડે પર શુભકામનાઓ આપતા શર્લિન ચોપરાએ ભારત-પાકિસ્તાનની મેચનાં દિવસે ટીમ ઇન્ડિયાને ‘બાપ’ ગણાવી હતી. શર્લિન ચોપડાએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને 6 લાખથી વધારે વાર વિડીયો જોવાઇ ચુક્યો છે. જણાવી દઇએ કે આ હાઈ વૉલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત સાતમી જીત મેળવી હતી. આ હાર બાદ પાકિસ્તાનની ટીમની ઘણી ટીકા કરવામાં આવી. ક્રિકેટ ફેન્સે પાકિસ્તાન ટીમ પરનો પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડમાંથી મોહસિન ખાનની છુટ્ટી થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget