શોધખોળ કરો

શિલ્પા શેટ્ટીએ માંગી માફી, વાલ્મિકી સમાજ પરની કૉમેન્ટથી થયો હતો હોબાળો

1/6
શિલ્પા શેટ્ટીએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ

2/6
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ વાલ્મીકિ સમાજ પર કરેલી કમેન્ટ સંદર્ભે શનિવારે સાંજે ટ્વિટ કરીને માફી માંગી હતી. શિલ્પા અને સલમાન ખાન સામે શનિવારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

3/6
વિવાદિત ટિપ્પણીના કારણે રિપબ્લિક કાર્યકર્તા સલમાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનો વિરોધ પણ કરી ચૂક્યા છે. રાજસ્થાન, યુપી અને ગુજરાતમાં પણ ફિલ્મ વિરોધ થયો છે. જયપુરના રાજ થિયેટરમાં ફિલ્મના શો દરમિયાન તોડફોડ પણ થઈ હતી.

4/6
શુક્રવારે સમગ્ર મામલામાં નેશનલ કમીશન ફોર શેડ્યૂલ ટ્રાઇબે નોટિસ જાહેર કરીને સૂચના તથા પ્રસારણ મંત્રાલય અને દિલ્હી-મુંબઈના પોલીસ કમિશ્નર્સ પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો છે.

5/6
શિલ્પાએ બીજું ટ્વિટ કરીને કહ્યું કે, જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું.

6/6
શિલ્પાએ ટ્વિટ કરીને લખ્યું કે, મારા જુના ઇન્ટરવ્યૂના શબ્દોનો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ શબ્દો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચવાના હેતુથી બોલવામાં નહોતા આવ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget