શોધખોળ કરો
Advertisement
Holi 2020: અમિતાભ બચ્ચનના ગીત પર ડાન્સ કરતી જોવા મળી શિલ્પા શેટ્ટી, વીડિયો વાયરલ
રંગોના તહેવાર હોળી પર શિલ્પા શેટ્ટીનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો ભય હોવા છતા બોલીવૂડમાં હોળીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમામ કલાકારો રંગોના તહેવારને અલગ-અલગ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે. કોઈ ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે તો કોઈ રંગો સાથે પરિવારની તસવીરો શેર કરી રહ્યા છે.
રંગોના તહેવાર હોળી પર શિલ્પા શેટ્ટીનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો છે. અમિતાભ બચ્ચનના ફેમસ ગીત રંગ બરસે,ભીગે ચુનર વાલી ગીત પર ડાન્સ કરતા એક્ટ્રેસ શિલ્પાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો શિલ્પા શેટ્ટીનો ટિકટોક છે પરંતુ એમાં એક્ટ્રેસની અદા અને અંદાજ જોવા લાયક છે. શિલ્પાએ ટિકટોક પર શેર કરેલા વીડિયોમાં તે રંગ બરસે પર ડાન્સ કરી રહી છે. શિલ્પાએ આ વીડિયોને શેર કરતા લખ્યું વર્ષના દરેક દિવસો રંગોથી ભરેલી રહે તમારી જિંદગી. આપ તમામને હેપ્પી હોલી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement