શોધખોળ કરો

‘કિસી ગુંડે કો CM બનાયા જા સકતા હૈ તો દાઉદ CBI કા ડિરેક્ટર હોના ચાહિયે’, યોગી વિશે કઈ ફિલ્મી હસ્તીએ કરી આ અને બીજી ગંદી કોમેન્ટ?

1/5
આ પોલીસ ફરિયાદ નોંધાતાં ફફડી ગયેલા કુંદરે પોતાની ટ્વિટ ડીલીટ કરી નાંખી હતી. તેણે ટ્વિટ કરીને લોકોની માફી પણ માગી છે. કુંદરે લખ્યું છે કે, મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો પણ છતાં એવું થયું હોય તો હું માફી માગું છું. કુંદર ફિલ્મ સર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાનનો પતિ છે.

2/5
મુંબઈઃ ભાજપે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા તે સામે જુદાં જુદાં ક્ષેત્રનાં લોકો તરફથી અલગ અલગ પ્રકારની ટીકાઓ આવી રહી છે ત્યારે ફિલ્મ સર્જક શીરિષ કુંદરે અત્યંત વાંધાજનક ટીપ્પણીઓ કરી છે. કુંદરે યોગી આદિત્યનાથને ગુંડા ગણાવીને અત્યંત ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી છે.

3/5
કુંદર આ કોમેન્ટ કરીને અટક્યા નહોતા. તેમણે એ પછી એવી ટ્વિટ પણ કરી કે, એક ગુંડાને મુખ્યમંત્રી બનાવવા પાછળનો તર્ક એ હોય કે તેના કારણે તે સારી રીતે વર્તશે તો પછી આ લોજિક હેઠળ તો દાઉદ ઈબ્રાહીમ સીબીઆઈનો ડિરેક્ટર હોવો જોઈએ અને વિજય માલયા રીઝર્વ બેંકનો ગવર્નર હોવો જોઈએ.

4/5
કુંદરની આ ટ્વિટ સામે હોબાળો થયો હતો અને ઉત્તર પ્રદેશમાં તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. અયોધ્યાના ઠાકુરદ્વારા ટ્રસ્ટના સેક્રેટરી અમિત કુમારે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમ ડેપ્યુટી એસ.પી. અવનિશ કુમાર મિશ્રે જણાવ્યું છે.

5/5
કુંદરે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા એ પછી ટ્વિટર પર એવી કોમેન્ટ કરી હતી કે, એક ગુંડાને શાસન કરવા દેવાથી કોમી રમખાણો અને તોફાનો અટકી જશે એવી આશા રાખવી એ એક બળાત્કારીને બળાત્કાર કરવા દો તેના કારણે બળાત્કાર બંધ થઈ જશે તેવી આશા રાખવા બરાબર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget