શોધખોળ કરો

સુશાંત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકની ધરપકડ

એનસીબીએ શુક્રવારે અભિનેતા સુશાંત સિંહા રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે.

મુંબઈ: એનસીબીએ શુક્રવારે અભિનેતા સુશાંત સિંહા રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે. શૌવિક સિવાય અભિનેતા સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે શૌવિકની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે શૌવિકની ધરપકડ બાદ રિયાની પણ એક વખત ડ્રગ્સને લઈને પૂછપરછ કરવામાં આવી શકે છે. આ પહેલા એનસીબીએ શુક્રવારે મુંબઈની એક કોર્ટને કહ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવેલા અબ્દેલ પરિહારે જણાવ્યું કે તે શૌવિક ચક્રવર્તીના નિર્દેશો પર ડ્રગ્સ ખરીદતો હતો. એનસીબીએ આ જાણકારી કોર્ટને આપી હતી. મામલાની તપાસમાં પ્રમુખ આરોપી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને અભિનેતા સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાના ઘરે એનસીબીએ દરોડા પણ પાડ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
Embed widget