શોધખોળ કરો
સાઈના નેહવાલની બોયોપિકનું શૂટિંગ રોકાયું, શ્રદ્ધા કપૂરને થયો ડેંગ્યુ
1/3

મુંબઈ: બૈડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પર બની રહેલી બાયોપિકમાં બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલ કરી રહી છે. સાઈના પણ ઈચ્છતી હતી કે આ રોલ શ્રદ્ધા કપૂર પડદા પર નિભાવે. શ્રદ્ધા કપૂરે સાઈના નેહવાલ સાથે ઘણી વખત મુલાકાત પણ કરી હતી.
2/3

ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે પણ આ વાતની પુષ્ટી કરી છે કે શ્રદ્ધા કપૂર શૂટિંગ પર નથી આવી રહી. તેમણે જણાવ્યું કે શ્રદ્ધા કપૂરની તબિયત સારી નથી. તે ઝડપથી સેટ પર પાછી ફવા માંગે છે.
Published at : 04 Oct 2018 05:09 PM (IST)
View More





















