શોધખોળ કરો

શ્રુતિ હાસને કરાવી પ્લાસ્ટિક સર્જરી, તસવીર શેર કરી કહ્યું હવે આવી થઈ ગઈ છું

શ્રુતિ હાસન ઘણાં સમયથી પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસની સાથે રિલેશનશિપમાં હતી.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસને ખુદ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની વાત માની છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બોડિ શેમિંગની ટીકા કરતાં તેનો ખુલાસો કર્યો. પ્લાસ્ટિક સર્જરીની વાત માનતા તેણે કહ્યું કે, તે ન તો તેનું સમર્થન કરે છે ન તો તેની વિરૂદ્ધ છે. તેના માટે શ્રતુ હાસને સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરતાં લાંબી પોસ્ટ લખી છે. કમલ હાસનની દીકરી બહાદુરી બતાવતા પોતાની પોસ્ટમાં લખ્યું, “હું અન્ય લોકોની પ્રતિક્રિયાથી પ્રેરિત નથીથતી, પરંતુ સતત આવી કોમેન્ટે કારણે જાડી થઈ ગઈ છું, ઘણી પાતળી થઈ ગઈ છું, આ અવગણવાની વાત છે. આ બન્ને તસવીરો ત્રણ દિવસના અંતરે લેવામાં આવી છે. હું જાણું છું કે ઘણી એવી મહિલાઓ હશે જે આ વાત સાથે સહમત હશે જે હું અહી કહેવા માગુ છું. ઘણાં સમયથી હું માનસિક અને શારીરિક રીતે મારા હાર્મોસની દયા પર જીવી રહી છું અને વર્ષોથી તેની સાથે એક ધનિષ્ઠ સંબંધ બનાવવા માગુ છું, પરંતુ એટલું સરળ નથી. કોઈપણ એટલું લોકપ્રિય અને એવા પદ પર નથી કે કોઈને પણ જજ કરી લે. ક્યારેય નહીં. હું ખુશ છું કે મારું જીવન છે અને મારો ચેહરો છે અને હાં મે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તે સ્વીકારવામાં મને કોઈ શરમ નથી. ન તો હું તેનો પ્રોત્સાહન આપવા માગું છું અને ન તો તેની વિરોધી છું.”
View this post on Instagram
 
So .... I decided to post this right after my previous post and I’ll tell you why. I’m not one driven by other people’s opinions of me but the constant commenting and she’s too fat now she’s too thin is so avoidable. These two pictures have been taken three days apart. I’m sure there are women out there who relate to what I’m going to say. Most often I’m at the mercy of my hormones mentally and physically and over the years I work hard to try and have a healthy relationship with it. It isn’t easy. The pain isn’t easy the physical changes aren’t easy but what’s become easier to me is to share my journey. No one famous or not is in a position to judge another person. Ever. That’s just not cool. I’m happy to say this is my life my face and yes I’ve had plastic surgery which I’m not ashamed to admit. Do I promote it ? No am I against it ? No - it’s just how I choose to live. The biggest favour we can do for ourselves and others is just be and learn to accept the changes and the movement of our bodies and minds. Spread love and be chill . I’m learning everyday to love me for me just a little more because the greatest love story of my life is with myself and I hope yours is too :)

A post shared by @ shrutzhaasan on

View this post on Instagram
 
“Whoever is delighted in solitude is either a wild beast or a god “ 🖤

A post shared by @ shrutzhaasan on

તમને જણાવીએ કે, શ્રુતિ હાસન ઘણાં સમયથી પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસની સાથે રિલેશનશિપમાં હતી. હવે માઇલે તેની સાથે તસવીર શેર કરતાં ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે હવે તેઓ બન્ને અલગ થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget