શોધખોળ કરો
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતાને ભાભીની કઈ આદત બિલકુલ પસંદ નથી?
1/5

શ્વેતા બચ્ચને આ પ્રશ્નના જવાબમાં કરણ જોહરને જણાવ્યુ કે, તે ભાભી ઐશ્વર્યાથી એ વાતને લઇને નાખુશ છે કે તે કોઇ કૉલ કે મેસેજનો જલ્દી જવાબ નથી આપતી. જોકે, તેને કહ્યું કે ઐશ્વર્યા એક સેલ્ફ મેડ લેડી છે અને કમાલની માતા પણ છે.
2/5

3/5

4/5

તાજેતરમાંજ કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં ઉપસ્થિત થયેલી બીગ બીની દીકરી શ્વેતા બચ્ચને પોતાની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચન વિશે ખુલીને વાત કરી હતી. અહીં કરણ જોહરને તેને એક પ્રશ્ન પુછ્યો હતો કે તું ભાભી ઐશ્વર્યાની કઇ આદતથી નાખુશ છે, પસંદ નથી કરતી.
5/5

મુંબઇઃ બચ્ચન પરિવાર બૉલીવુડમાં આગવુ નામ ધરાવે છે, પરિવારના દરેક સભ્યો એકબીજાને ખુબ પ્રેમ કરે છે, સોશ્યલ મીડિયા પર પણ આ વાતને લઇને અવારનવાર ચર્ચા થતી રહે છે. બધા સભ્યો એકબીજાની પ્રસંશા કરે છે. જોકે, હાલમાં શ્વેતા બચ્ચને ભાભી ઐશ્વર્યાની આ આદને ખુબ ખરાબ ગણાવી હતી.
Published at : 24 Jan 2019 11:58 AM (IST)
View More





















