શોધખોળ કરો
સેક્સ સ્કેન્ડલમાં પકડાયેલી આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી સગાઈ
1/5

શ્વેતા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, હા આ વાત સાચી છે મે અને રોહિતે સગાઇ કરી લીધી છે. અમે બંને ખુબજ પ્રાઇવેટ પર્સન છીએ તેથી જ અમે અમારી કોઇ અંગત વાત જાહેરમાં કરવામાં માનતા નથી. શ્વેતાને તેની વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'મકડી' માટે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તે ટીવીની ખુબજ જાણીતી સિરિયલ 'કહાની ઘર ઘર કી'નો પણ ભાગ હતી.
2/5

અહેવાલ અનુસાર, શ્વેતાએ પહેલી વખત રોહિતને પ્રપોઝ કર્યુ હતું. જે બાદ રોહિતે પૂણે તેનાં હોમટાઉનમાં શ્વેતાને પ્રપોઝ કર્યું. બંને લગ્ન કરશે તે વાત પાકી છે પણ તે બંનેને લગ્નની કોઇ જ ઉતાવળ નથી.
Published at : 05 Jun 2018 08:00 AM (IST)
View More





















