શોધખોળ કરો

સુશાંત કેસમાં રીયાનો ભાંડો ફોડનારો સિધ્ધાર્થ છે ગુજરાતી, ગુજરાતના ક્યા શહેરમાં નોકરી કરતો ને સુશાંતે પાછો બોલાવેલો ?

સિદ્ધાર્થે કહ્યું કે, હું એપ્રિલ 2019માં માત્ર મિત્ર આયુષ શર્મા દ્વારા સુશાંતને મળ્યો હતો.

મુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈ જોરશોરથી લાગી ગઈ છે. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થની સતત સાતમાં દિવસે સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. આ પહેલા સુશાંતની ગર્લફ્રેન્ડને લઈને સિદ્ધાર્થ પિઠાનીએ અનેક મહત્ત્વના ખુલાસા કર્યા હતા. સિદ્ધાર્થ અનુસાર સુશાંતના જીવનમાં જ્યારથી રિયાની એન્ટ્રી થઈ ત્યારથી તેનો સ્વભાવ અને વર્તન બદલાઈ ગયા હતા, તેને કામમાં રસ રહ્યો ન હતો અને તે અમારાથી પણ દૂર ચાલ્યો ગયો અને રિચા ચક્રવર્તાની નજીક રહેવા લાગ્યો હતો. । સિદ્ધાર્થે કહ્યું કે, હું એપ્રિલ 2019માં માત્ર મિત્ર આયુષ શર્મા દ્વારા સુશાંતને મળ્યો હતો. આયુષ અને સુશાંત ખાસ મિત્રો હતા, હું એનિમેશનનું કામ કતો હતો માટે હું સુશાંતના ડ્રીમ 150 પ્રોજેક્ટ માટે કામ કરતો હતો. આ પ્રોજેક્ટ સમાજસેવા, બાળ શિક્ષણ, મહિલા ઉદ્યોગ, દિવ્યાંગ બાળકોને કોમ્પ્યુટર શિખવાડવા જેવા ડ્રીમ પર કામ કરવા માટે બનાવ્યો હતો. જોકે તેના માટે મને કોઈ રકમ મળતી ન હતી પરંતુ મારો ખર્ચ સુશાંત ઉઠાવતો હતો અને આ જ કારણે હું અને આયુષ સતત સુશાંતના સંપર્કમાં હતા. બાદમાં અમને જાણવા મળ્યું કે, રિયા ચક્રવર્તી સુશાંતના ક્રેડિટ કર્ડનો ઉપયોગ પોતાના માટે કરે છે. સિદ્ધાર્થે કહ્યું કે, જૂન 2019ના થોડા સમય પછી મારા ઘરની સ્થિતિ સારી ન હોવાથી હું અમદાવાદ આવ્યો અને અહીં જ મને 45,000 રૂપિયાની નોકરી મળી ગઈ. ત્યારે મારી સુશાંત સાથે કોઈ વાતચીત થઈ ન હતી. બાદમાં જાન્યુઆરી 2020માં અચાનક એક દિવસ સુશાંતનો ફોન મારા પર આવ્યો અને તેણે મને કહ્યું કે, તે ફિલ્મ છોડીને હવે ડ્રીમ 150 પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે માટે તેને મારી જરૂરત છે. મેં મારી આર્થિક સ્થિતિ વિશે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે, હું તને કામ માટે પગાર આપીશ, હું અમદાવાદથી તરત જ મુંબઈ પહોંચી ગયો અને સુશાંતને મળઅયો, ત્યારે સુશાંત પરેશાન લાગી રહ્યો હતો, તેણે મને ગણે લગાવ્યો અને કહ્યું કે, બધુ પૂરું કરવું છે, એક્ટિંગ છોડવી છે અને 30,000 મહીના પર ઘર ચલાવવું છે. પૂછપરછમાં સિદ્ધાર્થે એ પણ કહ્યું કે, સુશાંતને જ્યારે 9 જૂનના રોજ દિશાના મોતના અહેવાલ મળ્યા ત્યારે તે ખૂબ જ દુઃખી હતા. ત્યાર બાદ સુશાંત કોર્નર સ્ટોન નામની કંપનીના મેનેજર ઉદય સાથે સતત વાત કરવા લાગ્યા હતા કારણ કે તેની મેનેજર ઋતિ મોદીના પગમાં ઇજા થવાને કારણે આ કંપનીએ દિશાને થોડા દિવસ માટે સુશાંતનું કામ જોવા માટે મોકલી હતી, સુશાંતે 9 જૂનની રાત્રે મને તેની સાથે બેડરૂમમાં ઉંઘવા માટે અને દિશાના મોતના એકએક પળની જાણકારી આપવા માટે કહ્યું હતું અને બીજા દિવસે સુશાંતે મને તેના જૂના વીડિયો, રેકોર્ડિંગ અને ડેટા ડિલીટ કરવા માટે બોલાવ્યો હતો.

ટોપ સ્ટોરી

ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
Ambalal Patel: વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
Embed widget