શોધખોળ કરો

શૂટિંગના સેટ પર આ એક્ટરનું થયું ભયાનક એક્સિડન્ટ, સારૂ થયું હેલ્મેટ પહેર્યું હતું બાકી.....

સિદ્ધાર્થ પાછળ બેઠો હતો. બાઈકનું બેલેન્સ ન રહેવાથી તે નીચે ખાબક્યો.

મુંબઈઃ ઓગસ્ટમાં બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા કારગિલ પહોંચ્યો હતો, જ્યાં તેની અપકમિંગ ફિલ્મ ‘શેરશાહ’નું શિડ્યુલ હતું. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. અત્યાર સુદી એક્ટરે શૂટિંગનો ઘણું શિડ્યૂલ ખતમ કરી નાખ્યું છે. જેમાં 1999માં થયેલા કારગિલ વૉર સીક્વન્સ પણ શામેલ છે. હવે જાણકારી મળી છે કે શનિવારે સિદ્ધાર્થનો અકસ્માત થઈ ગયો છે. તે પહાડી વિસ્તારમાં બાઈક ચલાવી રહ્યો હતો આ દરમિયાન તેનો અકસ્માત થયો. મીડિયા અહેવાલ અનુસાર સિદ્ધાર્થ પોતાના કો એક્ટર શિવ પંડિત સાથે બાઈક રાઈડ કરતો હતો. એ સમયે શિવનું બેલેન્સ બગડ્યું અને બાઈક ગમે તેમ દોડવા લાગી. શિવે તેને કંટ્રોલમાં લાવવા માટે અને બ્રેક મારવા માટે પ્રયત્ન કર્યો. સિદ્ધાર્થ પાછળ બેઠો હતો. બાઈકનું બેલેન્સ ન રહેવાથી તે નીચે ખાબક્યો. આ તો સારૂ થયું કે હેલ્મેટ પહેર્યું હતું બાકી મોટી દુર્ઘટના બનવાની હતી. સિદ્ધાર્થને દવાખાને લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર કરી. ડોક્ટરએ શિવ પંડિત અને સિદ્ધાર્થને બન્નેને એક અઠવાડિયા માટે આરામ કરવાનું કહ્યું છે. બીજી એક મહત્વની વાત એ પણ બહાર આવી કે સિદ્ધાર્થે રવિવારે શુટિંગ શરૂ રાખ્યું હતું કારણ કે એક સીન માટે 150 લોકોની ટીમ તૈયાર હતી અને એક મોટો સેટઅપ પણ રેડી હતો. સોમવારે તેણે આરામ કર્યો. આ વિશે સિદ્ધાર્થે કહ્યું, ફિલ્મના શિડ્યૂલ અને સ્કેલને જોતા મારી પાસે રિકવર કરવાનો ટાઈમ નહોતો. આવા અકસ્માત થયા કરતા હોય છે મને લાગે છે કે આ હજુ વધારે ખરાબ થઈ શક્યું હોત. આશા છે કે થોડા દિવસોમાં હું સંપૂર્ણ રીતે સાજો થઈ જઈશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget