શોધખોળ કરો
PICS: અભિજીતે કરણ જોહરને કહ્યો આ એક્ટરની 'મહેબૂબા', ટ્વિટર પર કરી વિવાદીત કોમેંટ્સ
1/4

ફવાદ ખાન કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હેૈ મુશ્કિલ'માં જોવા મળશે.
2/4

નવી દિલ્લી: બોલીવુડ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ટ્વિટને લીધે ઘણા વિવાદમાં છે. સલમાન ખાન પછી હવે ફિલ્મ મેકર કરણ જોહર પર નિશાન સાધી આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેણે ટ્વિટ કરીને કરણને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ‘મહેબૂબા’ ગણાવ્યો છે.
Published at : 04 Oct 2016 12:04 PM (IST)
View More





















