શોધખોળ કરો

બોલિવૂડના આ જાણીતા ગાયકે એક સાથે ખરીદ્યા 4 ફ્લેટ, આખા ફ્લોરની કિંમત અને કારણ જાણીને ચોંકી જશો

પશ્ચિમ બંગાળના અરિજીતે પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં એક સિંગિંગ રિયલિટી શો થી કરી હતી.

મુંબઈઃ બોલિવૂડના સૌથી સફળ અને પ્રતિભાશાળી સિંગર્સમાં સામેલ અરિજીત સિંહ ભલે કેમેરાથી દૂર રહેતા હોય પરંતુ તેનો અવાજ લોકોના દિલ પર જાદૂ પાથરી દે છે. એકથી એક ચઢિયાતા હિટ ગીત આપનાર અને અનેક જાણીતા એવોર્ડ્સ પોતાના નામે કરનાર અરિજીત સિંહ હાલમાં પોતાના ફ્લેટ્સને લઈને ચર્ચામાં છે. સ્ક્વેયર ફીટ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, સિંગર અરિજીત સિંહે એક નહીં પણ 4 ફ્લેટ એક સાથે ખરીદ્યા છે, જેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. અરિજીતે આ ફ્લેટ મુબંઈના વર્સોવા વિસ્તારમાં ખરીદ્યા છે, જેને પોશ વિસ્તારમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડના આ જાણીતા ગાયકે એક સાથે ખરીદ્યા 4 ફ્લેટ, આખા ફ્લોરની કિંમત અને કારણ જાણીને ચોંકી જશો મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલો ફ્લેટ 32 ચોરસ મીટરનો છે જેની કિંમત લગભગ 1.80 કરોડ રૂપિયા છે. જ્યારે બીજો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે જેની કિંમત અંદાજે 2.2 કરોડ રૂપિયા છે. ત્રીજો ફ્લેટ 80 ચોરસ મીટરનો છે જે 2.60 કરોડ રૂપિયા અને ચોથો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે જે આશરે 2.50 કરોડ રૂપિયાનો છે. અરિજીતે આ ચારેય ફ્લેટ માટે અંદાજે 9 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરિજીતે પોતાની પ્રાઇવેસી માટે બિલ્ડિંગનો આખો ફ્લોર ખરીદી લીધો છે. પશ્ચિમ બંગાળના અરિજીતે પોતાની કારકિર્દીની શરૂઆત 2005માં એક સિંગિંગ રિયલિટી શો થી કરી હતી. શો દરમિયાન તેના પર ફિલ્મમેકર સંજયલીલા ભણસાલીની નજર ગઈ હતી અને ફિલ્મ ‘સાંવરિયા’ માં ‘યૂં શબનમી’ ગીત ગવડાવ્યું હતું. અરિજિતે ફિલ્મ ‘મર્ડર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અરિજિતને 2013માં રિલિઝ થયેલ ફિલ્મ આશિકી-2માં ‘તુમ હી હો’ ગાઈને લોકપ્રિયતા મળી હતી.

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget