શોધખોળ કરો

Kailash Kher Attacked: કર્ણાટકમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન કૈલાશ ખેર પર હુમલો, આરોપીની ધરપકડ

હકીકતમાં, કર્ણાટકમાં 27 થી 3 જાન્યુઆરી સુધી ચાલનારા હમ્પી ફેસ્ટિવલ દરમિયાન, સિનેમા જગતના ઘણા કલાકારો આ ફેસ્ટનો ભાગ બની રહ્યા છે.

Kailash Kher Attacked: હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર પર કર્ણાટકમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 29 જાન્યુઆરીના રોજ કૈલાશ ખેર એક મ્યુઝિક કોન્સર્ટ માટે કર્ણાટકમાં હાજર હતા. આ દરમિયાન ભીડમાં હાજર એક વ્યક્તિએ કૈલાશ ખેર પર બોટલ ફેંકીને હુમલો કર્યો હતો. જો કે, ગાયકને કેટલી ઇજા થઈ છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

કૈલાશ ખેર પર હમ્પીના તહેવાર દરમિયાન હુમલો થયો

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલો અનુસાર, ગાયક કૈલાશ ખેર હમ્પી તહેવારને ધ્યાનમાં રાખીને કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન કૈલાશ ખેરને સ્થળ પર હાજર લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો. ભીડમાં હાજર લોકોએ તેમની પાસે કન્નડ ગીતની માંગણી શરૂ કરી દીધી, જેના કારણે હંગામો થઈ ગયો. આ પછી ભીડ બેકાબૂ થઈ ગઈ અને તેઓએ કૈલાશ ખેર પર બોટલો ફેંકી અને તેમના પર હુમલો કર્યો. આ ઘટના જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હુમલાખોરને ઓળખીને તેની ધરપકડ કરી હતી.

કર્ણાટકમાં હમ્પી ફેસ્ટ ચાલુ છે

હકીકતમાં, કર્ણાટકમાં 27 થી 3 જાન્યુઆરી સુધી ચાલનારા હમ્પી ફેસ્ટિવલ દરમિયાન, સિનેમા જગતના ઘણા કલાકારો આ ફેસ્ટનો ભાગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, 29 જાન્યુઆરીએ કૈલાશ ખેરે આ ફેસ્ટમાં પરફોર્મ કર્યું, આ વિશેની માહિતી કૈલાશ ખેરે પોતે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. પરંતુ એક કલાકાર પર આ પ્રકારનો હુમલો ખરેખર સુરક્ષા વ્યવસ્થાને પડકાર આપે છે. આ ઘટના રાજ્યના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget