શોધખોળ કરો
ન્યૂ યર પર મમ્મી બની ગઈ આ સિંગર, આપ્યો દીકરાને જન્મ
1/4

સુનિધિ એક ઈન્ટર્વ્યુમાં કહી ચુકી છે કે, આ બાળક માટે તે ઘણી એક્સાઈટેડ છે અને સાથે-સાથે નર્વસ પણ છે. તેણે સ્વીકાર કર્યો હતો કે માતા બનવું આ ધરતી પર સૌથી મેજીકલ અને સુંદર અનુભવ છે.
2/4

નવા વર્ષના પહેલા દિવસે ઘરે નવા મહેમાનનો પ્રવેશ થતાં સુનિધિ અને તેનો પતિ હિતેશ ઘણાં ખુશ છે. ઉલ્લેખનીય છે કે સુનિધિએ મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા.
Published at : 02 Jan 2018 12:00 PM (IST)
Tags :
Entertainment NewsView More























