શોધખોળ કરો

કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તાપસી પન્નુની 'થપ્પડ'ની પ્રશંસા કરી, જાણો શું કહ્યું ?

કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આગામી ફિલ્મ 'થપ્પડ'ના ટ્રેલરની પ્રશંસા કરી છે.

મુંબઈ: કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આગામી ફિલ્મ 'થપ્પડ'ના ટ્રેલરની પ્રશંસા કરી છે. કેંદ્રીય મંત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના ટ્રેલરનો વીડિયો પોસ્ટ કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું મહિલાને એક થપ્પડ મારવી પણ યોગ્ય નથી. સ્મૃતિ ઈરાનીએ લખ્યું, તમે કેટલીવાર સાંભળ્યું છે કે મહિલાઓએ જ એડજસ્ટ કરવું પડે છે ? કેટલા એવું વિચારે છે કે મારપીટ માત્ર ગરીબ મહિલાઓના પતિ જ કરે છે ? કેટલા એવું માને છે કે ભણેલો માણસ ક્યારેય હાથ નથી ઉઠાવતો ? કેટલા લોકો દીકરીઓ અને વહુને એમ કે છે કે કોઈ વાંધો નહીં બેટા આવું તો અમારી સાથે પણ થયું છે પરંતુ જુઓ આજ અમે કેટલા ખુશ છીએ ? હું ડિરેક્ટરની રાજકારણની માન્યતાને લઈને સપોર્ટ નથી કરતી બની શકે છે કે હું કોઈ એક્ટર્સ સાથે અમુક બાબત પર સહમત ન પણ હોવ પણ આ સ્ટોરી હું ચોક્કસપણે જોઇશ અને આશા રાખું છું કે લોકો પણ પરિવાર સાથે જુએ. મહિલાને મારવું એ યોગ્ય વાત નથી.... થપ્પડ પણ નહીં....માત્ર એક થપ્પડ પણ નહીં.'
View this post on Instagram
 
How many think “ki maar pitai sirf gareeb auraton ke hi pati karte hai” How many believe “ki educated aadmi kabhi haath nahi uthata” How many tell their girls their daughter in laws“ koi baat nahi beta aisa to humare saath bhi hua lekin dekho aaj kitne khush hai“ I might not support the political ideology of the director or may disagree with some actors on some issues but this is a story that I will definitely watch and hope people watch it with their families. It’s not ok to hit a woman ... not even a slap ... not even JUST one slap Courtesy: @tseries.official

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

તાપસી પન્નુની ફિલ્મ થપ્પડને ડિરેક્ટર અનુભવ સિન્હાએ પ્રોડ્યૂસ કરી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાની આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. અનુભવ ફિલ્મના રાઇટર પણ છે. તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Embed widget