શોધખોળ કરો

સલમાનના જેલ જવાથી ખુશ થઈ આ એક્ટ્રેસ, કહ્યું- કર્મની સજા મળી

1/6
 જણાવીએ કે, ભારતીય મૂળની બ્રિટિશ મોડલ અને એક્ટ્રેસ સોફિયા હતાયે 2013માં બિગ બોસ-7માં ભાગ લીધો હતો. શોમાં તેની સલમાન ખાન સાથે બોલાચાલી પણ થઈ હતી.

2/6
 સોફિયાએ કહ્યું, આજે ભારતે બતાવી દીધું છે કે તમે ગમેતે હોય, કાયદોથી મોટું કોઈ નથી. પોસ્ટમાં સોફિયા હયાતે પોતાના અનુભવ શેર કર્યા છે. તે કહે છે કે આજે ગરીબોમાં ન્યાય પ્રત્યે આશા જાગી છે.

3/6
 તે આગળ લખે છે, ધરતી માટે જાનવર ખૂબ જ જરૂરી છે. તેણે આ બધું કરતા પહેલા જરાય વિચાર ન કર્યો. ઘણાં બાળકો તેને પોતાનો આઈડલ માને છે. એવામાં સલમાને યુવાનો પ્રત્યે જવાબદારી ઉઠાવવી જોઈએ. આવું કામ કરીને તે યુવાઓને શું મેસેજ આપવા માગે છે? ખોટા કામ કરો, બાદમાં તેની અને કાયાદની મજાક ઉડાઓ, કારણ કે તમે સેલિબ્રિટી છો?

4/6
 તસવીરમાં લખ્યું છે, આખરે તમને તમારા કર્મનું ફળ મળી ગયું. ઘણાંબધા લોકો સલમાન વિરૂદ્ધ બોલવાથી ડરે છે, કારણ કે તેમને લાગે છે કે સલમાન બોલિવૂડને કન્ટ્રોલ કરે છે. પરંતુ હું કોઈથી નથી ડરતી. મને ખુશી છે કે જે સલમાને કર્યું તેના માટે તેને જેલ જવું પડ્યું.

5/6
 સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક્ટરની એક તસવીર શેર કરી છે. જેમાં guilty લખ્યું છે. સાથે જ being humanમાંથી being કાપીને no more human લખ્યું છે. તેની સાથે જ એક્ટ્રેસ એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે.

6/6
નવી દિલ્હીઃ કાળિયાના શિકાર મામલે સલમાન ખાનને સજા મળ્યા બાદ તેના ફને્સ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ તેના મિત્રો ખૂબ જ દુખી છે. જ્યારે એક એક્ટ્રેસ એવી જે સલમાનને સજા થવાથી ખુશ છે. એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાતે સલમાન ખાનને મળેલ સજા પર ખુશી વ્યક્ત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

Embed widget