શોધખોળ કરો

આ એક્ટ્રેસનો બેડરૂમ વીડિયો થયો હતો વાઈરલ, હવે કર્યો આ ખુલાસો

1/11
2/11
નવી દિલ્હીઃ બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને નન સોફઇયા હયાત હાલમાં પતી વ્લાદ સાથે ઈજિપ્તમાં પોતાનું હનીમૂનને કારણે ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર હનીમૂનની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરવાને કારણે સોફિયા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે.

3/11
 પરંતુ હવે તેણે વીડિયો વિશે ખુલાસો કર્યો છે. જે સાંભળીને તમને આશ્ચર્ય થશે. સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી. તેણે લખ્યું હતું કે,’આ બધું જ એક અજાણ્યા વ્યક્તિએ બંધૂકની અણીએ અમને કરાવ્યું હતું. કૈરોમાં અમને બન્નેને એક વ્યક્તિએ પકડી રાખ્યા હતાં અને બંધૂકની અણીએ રોમાન્સ કરવાનું કહ્યું હતું.’

4/11
 આ પહેલા સોફિયાએ રાખી સાવંતની કોન્ડોમ એડને સપોર્ટ કર્યું હતું. તેણે કહ્યું હતું કે,’હું તેના કામની પ્રશંસા કરૂ છું. તેની કોન્ડોમ એડથી લોકોને સેફ સેક્સની શિક્ષા મળશે. રાખીની જાહેરાત અત્યાર સુધીની સૌથી સારી જાહેરાત છે. હું તો એ વાતથી હેરાન છું કે અચાનક આ મુદ્દો એટલો મોટો કઇ રીતે બની ગયો.’

5/11
6/11
7/11
8/11
 નોંધનીય છે કે આ વીડિયોમાં સોફિયા અને તેનો પતિ કોન્ડોમની વાત કરી રહ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. સોફિયા અને તેનો પતિ વ્લાદ હાલ ઇજીપ્તમાં છે.

9/11
 સોફિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનના કેટલાક ફોટોઝ શૅર કર્યા હતાં. જેમાં તે પતિ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં બન્ને એકબીજા સાથે કોઝી થઇને કિસ કરતાં જોવા મળ્યા હતાં.

10/11
11/11
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર

Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ

Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી

ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો

Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

Embed widget