શોધખોળ કરો
વિવાદિત એક્ટ્રેસે ફરી એકવાર શેર કરી પોતાની ન્યૂડ તસવીર, બતાવ્યા શરીર પરના વિચિત્ર ટેટૂ
સોફિયાની આ તસવીર પર યૂઝર્સ ખરાબ ખરાબ કૉમેન્ટ પણ કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ હંમેશા વિવાદોમાં રહેનારી એક્ટ્રેસ અને મૉડલ સોફિયા હયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોફિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ તસવીરમાં સોફિયા પોતાના શરીર પર વિચિત્ર ટેટૂ બતાવી રહી છે.
તસવીરમાં સોફિયા ન્યૂડ દેખાઇ રહી છે, ચશ્મા અને ટોપી પહેરીને કંઇક મેસેજ આપી રહી છે. આ તસવીરમાં સોફિયાના શરીર પર કેટલાક ટેટૂ દેખાઇ રહ્યાં છે. તસવીરના કેપ્શનમાં સોફિયાએ લખ્યુ છે- 1 hour in the sun! Is that a bikini or tan lines??? #telaviv #hiltonbeach #tanlines #sofiahayat...
ઉલ્લેખનીય છે કે સોફિયા પોતાના પતિ સાથે વિવાદોમાં રહી છે, એટલુ સોફિયા એક પૉસ્ટમાં ક્રિકેટર રોહિત શર્મા ઉપર પણ આરોપો લગાવી ચૂકી છે.
તસવીરમાં સોફિયા ન્યૂડ દેખાઇ રહી છે, ચશ્મા અને ટોપી પહેરીને કંઇક મેસેજ આપી રહી છે. આ તસવીરમાં સોફિયાના શરીર પર કેટલાક ટેટૂ દેખાઇ રહ્યાં છે. તસવીરના કેપ્શનમાં સોફિયાએ લખ્યુ છે- 1 hour in the sun! Is that a bikini or tan lines??? #telaviv #hiltonbeach #tanlines #sofiahayat... સોફિયાની આ તસવીર પર યૂઝર્સ ખરાબ ખરાબ કૉમેન્ટ પણ કરી રહ્યાં છે,View this post on Instagram1 hour in the sun! Is that a bikini or tan lines??? #telaviv #hiltonbeach #tanlines #sofiahayat
ઉલ્લેખનીય છે કે સોફિયા પોતાના પતિ સાથે વિવાદોમાં રહી છે, એટલુ સોફિયા એક પૉસ્ટમાં ક્રિકેટર રોહિત શર્મા ઉપર પણ આરોપો લગાવી ચૂકી છે. View this post on Instagram
વધુ વાંચો





















