શોધખોળ કરો
આ બોલીવુડ એક્ટ્રેસે લંડનમાં આમ Flaunt કર્યો બેબી બંપ, શેર કરી તસવીરો
1/5

ઉલ્લેખનીય છે કે સોહા અને કુણાલે 2015માં લગ્ન કર્યા હતા.
2/5

કરિના કપૂર ખાનની નણંદ સોહા અલી ખાન પ્રેગનેંટ છે. તે હાલ પતિ કુણાલ ખેમુ સાથે લંડનમાં છે. કુણાલ ખેમુએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં સોહાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.
Published at : 23 May 2017 05:47 PM (IST)
View More























