શોધખોળ કરો

સલમાન ખાન વિરૂદ્ધ બોલવા બદલ આ ગાયકને મળી જાનથી મારી નાખવાની ધમકી

સોના મહાપાત્રાએ ટ્વીટર પર ટ્રોલરની ધમકીનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં અભદ્ર ભાષા સાથે મારી નાખવાની ચીમકી આપવામાં આવી.

મુંબઈઃ ગાયક સોના મહાપાત્રાને સલમાન ખાનના ફેન દ્વારા મારી નાખવાની ધમકી મળી છે. ગાયકે આ ધમકીભર્યા મેલનો સ્ક્રીનશોટ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. મહાપાત્રાએ પોતાના ટ્વીટમાં રાષ્ટ્રીય મહિલા પંચને ટેગ કરતાં તેમને પણ આ અંગે જાણકારી આપી છે. સોના મહાપાત્રાએ ટ્વીટર પર ટ્રોલરની ધમકીનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં અભદ્ર ભાષા સાથે મારી નાખવાની ચીમકી આપવામાં આવી. સોનાએ લખ્યું કે, ‘મને દરરોજ ખરાબ વર્તન કરનાર ‘હીરો’ના ફોલોવર્સ તરફથી એવા ઇ-મેઇલ આવે છે. જે એવા ઝેરીલા વર્તનને પ્રોત્સાહિત કરે છે. તેઓ ‘ભારત’ નામના ટાઇટલનો દાવો કરે છે.’ સલમાન ખાન વિરૂદ્ધ બોલવા બદલ આ ગાયકને મળી જાનથી મારી નાખવાની ધમકી ફિલ્મ ‘ભારત’ને લઈ એક્ટર સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ‘ભારત’ છોડવા માટે સલમાન ખાન વારંવાર પ્રિયંકા ચોપરા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યો છે. આ વાત પર સોના મહાપાત્રા સલમાન ખાન પર ભડકી અને ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ સલમાન ખાનના ફેન્સ સોનાને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન એક યૂઝર્સે સોના મહાપાત્રા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget