શોધખોળ કરો
Advertisement
મહિલા સિંગરે સોનુ નિગમ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ‘મારા પતિને ફોન કરીને કહ્યું- તમારી પત્ની પર.....’
સોના મહાપાત્રાએ એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, સિંગર સોનુ નિગમે કથિત રીતે તેના પતિને ફોન કર્યો હતો.
મુંબઈઃ ગાયક સોના મોહપાત્રાએ હાલમાં જ જણાવ્યું કે, સોનૂ નિગમે હાલમાં જ તેના પરિ રામ સંપંથને કોલ કરીને સોના પર ધ્યાન રાખવા માટે કહ્યું હતું. આ ટ્વીટ સોનાએ સોનૂ નિગમ વિરૂદ્ધ કર્યું છે. થોડા સમય પહેલા સોના મોહપાત્રાએ સોનૂ નિગમને #MeTooમાં આરોપી સિંગર અનુ મલિકનો સાથ આપવા માટે તેના પર નિશાન સાધ્યું છે.
સોના મહાપાત્રાએ એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, સિંગર સોનુ નિગમે કથિત રીતે તેના પતિને ફોન કર્યો હતો. ફોનમાં એના પતિને કહ્યું કે તારી પત્ની સોનાને કંટ્રોલમાં રાખો. સોનાએ આ વાતને કેટલીક ટ્વીટ કરીને જણાવી હતી. સોનાએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, સોનુ નિગમે અનુ મલિકનો સાથ જાહેરમાં આપવાની ફાવટ આવી ગઈ છે.
Sonu Nigam championed the cause of Anu Malik publicly & his right to be earning millions on nationalTV while saying he’s his mothers son etc to justify his understanding of @IndiaMeToo . Had called Ram Sampath to ‘keep me in check’ while calling me a ‘terrorist’.Must be happy now https://t.co/6dPdbU8zQg
— ShutUpSona (@sonamohapatra) October 30, 2019
ઉલ્લેખનીય છે કે 2018માં #MeToo અભિયાન શરૂ થયું ત્યારથી નવા નવા કાંડ ખુલતા જાય છે અને મહિલાઓ પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી રહી છે. કેટલીય મોટી મોટી હસતીઓના નામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે.This. pic.twitter.com/LoZKmiHzEC
— ShutUpSona (@sonamohapatra) October 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement