શોધખોળ કરો

એક્ટ્રેસને લાગ્યો પાણીપુરીનો ચસકો, ડાઇટ પ્લાનની ઐસીતૈસી કરીને મિત્રો સાથે ખાવા લાગી પાણીપુરી, વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું અપકમિંગ ફિલ્મ ખાનદાની શફાખાના 2જી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મિત્રો સાથે પાણીપુરી ખાતી દેખાઇ રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ 'ખાનદાની શફાખાના'ના પ્રમૉશનમાં સાથી કલાકારો સાથે વ્યસ્ત છે. આ દરમિયાન તે પાણીપુરી ખાતી દેખાઇ હતી. એક્ટ્રેસ ફિલ્મ ખાનદાની શફાખાનાના પ્રમૉશન માટે સ્ટાર કાસ્ટ બાદશાહ અને વરુણ શર્માની સાથે મસ્તી કરતી હતી. આ દરમિયાન તેને પાણીપુરીનો ચસકો લાગ્યો હતો. વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાઇટ પ્લાનની ઐસીતૈસી કરીને પાણીપુરીની મજા માણી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસે નિયૉન ગ્રીન કલરનું ટૉપ પહેર્યુ છે, તેની સાથે તેને બ્લેક કલરની જીન્સ પહેરી છે. એક્ટ્રેસને લાગ્યો પાણીપુરીનો ચસકો, ડાઇટ પ્લાનની ઐસીતૈસી કરીને મિત્રો સાથે ખાવા લાગી પાણીપુરી, વીડિયો વાયરલ ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું અપકમિંગ ફિલ્મ ખાનદાની શફાખાના 2જી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે.
View this post on Instagram
 
Omg She's so cute ❤???? @aslisona #sonakshisinha #aslisona #madhuridixit #aliabhatt #varundhawan #sanjaydutt #adityaroykapoor #karanjohar #salmankhan #jacquelinefernandez #katrinakaif #daisyshah #manishpaul #gururandhawa #shahidkapoor #deepikapadukone #ranveersingh #sidhartmalhotra #priyankachopra #pareenitichopra #ajaydevgn #kajol #akshaykumar #shahrukhkhan

A post shared by Saif - sonakshi sinha ❤❤ (@aslisona_queen) on

View this post on Instagram
 
#KhandaaniShafakhana on August 2nd #sonakshisinha #sonakshisinhaqueen #princesssonakshi #bollywoodactress #badshah #varunsharma

A post shared by Sonakshi Shina (@sonakshiperfect) on

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget